Posts

Admission Open Science/Commerce/Arts (English/Gujarati/Hindi) 2022-23

Image
પરવત પાટીયાથી ખરવાસા અને કડોદરાથી ઉધના વિસ્તારમાં શિક્ષણમાં  શ્રેષ્ઠ અને પરિણામમાં સર્વશ્રેષ્ઠ શાળા જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં ધોરણ-11 (આર્ટ્સ/કોમર્સ/સાયન્સ) માં પ્રવેશ મેળવવા માટે નીચેની લિંકથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જેથી કરીને પ્રવેશ બાબતે તકલીફ પડે નહી.  ધોરણ-11 માં પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયેલ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે. વધુ માહિતી માટે શાળાનો રુબરુ સંપર્ક કરો. જ્ઞાનજ્યોત વિદ્યાલય ધ્રુવપાર્ક સોસાયટી,ગોડાદરા,સુરત  મોબાઈલ નંબર : 9537904700 ધોરણ-11 માં સાયન્સ/કોમર્સ /આર્ટ્સ  (ENGLISH/हिन्दी /ગુજરાતી માધ્યમ ) માં  પ્રવેશ મેળવવા માટે આ લિંકમાં  આપેલ ઓનલાઇન ફોર્મ ભરીને પણ પ્રવેશ મેળવી શકો છો. રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. From Parvat Patiya to Kharwasa and Kadodora to Udhna area, for best education and excellent result , you can register to get admission  in Std- 11 (Arts / Commerce / Science) in Gyanjyot Vidyalaya from the following link.  So that there is no problem regarding admission. Admission procedure has started in standard -11th....