Admission Open Science/Commerce/Arts (English/Gujarati/Hindi) 2022-23
પરવત પાટીયાથી ખરવાસા અને કડોદરાથી ઉધના વિસ્તારમાં શિક્ષણમાં શ્રેષ્ઠ અને પરિણામમાં સર્વશ્રેષ્ઠ શાળા જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં ધોરણ-11 (આર્ટ્સ/કોમર્સ/સાયન્સ) માં પ્રવેશ મેળવવા માટે નીચેની લિંકથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જેથી કરીને પ્રવેશ બાબતે તકલીફ પડે નહી.
ધોરણ-11 માં પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયેલ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે.
વધુ માહિતી માટે શાળાનો રુબરુ સંપર્ક કરો.
જ્ઞાનજ્યોત વિદ્યાલય
ધ્રુવપાર્ક સોસાયટી,ગોડાદરા,સુરત મોબાઈલ નંબર : 9537904700
ધોરણ-11 માં સાયન્સ/કોમર્સ /આર્ટ્સ (ENGLISH/हिन्दी /ગુજરાતી માધ્યમ ) માં પ્રવેશ મેળવવા માટે આ લિંકમાં આપેલ ઓનલાઇન ફોર્મ ભરીને પણ પ્રવેશ મેળવી શકો છો.
રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો.
From Parvat Patiya to Kharwasa and Kadodora to Udhna area, for best education and excellent result, you can register to get admission in Std- 11 (Arts / Commerce / Science) in Gyanjyot Vidyalaya from the following link. So that there is no problem regarding admission.
Admission procedure has started in standard -11th. Admission will be on earlier basis.
For more information, contact at school directly.
GYANJYOT VIDYALAYA
Dhruvpark Society, Godadara, Surat. Mobile No: 9537904700
You can also get admission in Science / Commerce / Arts (ENGLISH / Hindi / Gujarati Medium) in Std-11 by filling the online form given in this link.
पर्वत पाटिया से खरवासा और कडोदरा से उधना विस्तार तक शिक्षण में श्रेष्ठ और परिणाम में सर्वश्रेष्ठ ज्ञानज्योत विद्यालय में कक्षा-11th (आर्ट्स/कॉमर्स/साइन्स) में प्रवेश के लिए नीचे दी गई लिंक पर से रजिस्ट्रेशन कर सकते है जिससे प्रवेश के समय में समस्या न उत्पन्न हो |
कक्षा-11th में प्रवेश कार्य प्रारम्भ हो चूका है पहेले आये और पहेले प्रवेश पायें |
अधिक जानकारी के लिए विद्यालय में प्रत्यक्ष सम्पर्क कर सकते है |
ज्ञानज्योत विद्यालय
ध्रुवपार्क सोसायटी, गोडादरा, सूरत
मोबाइल नंबर: 9537904700
कक्षा-11th में आर्ट्स/ कॉमर्स /साइन्स (अंग्रेजी/हिन्दी/गुजराती) माध्यम में प्रवेश के लिए उपरोक्त लिंक दी गयी है जिससे आप ऑनलाइन फॉर्म भरके प्रवेश प्राप्त कर सकते है|
रजिस्ट्रेशन के लिए दिए गये लिंक पर क्लिक करें|







































Comments
Post a Comment